શું તમે પણ દાદર એટલે રિંગવોર્મ નામની બીમારીથી પીડાવ છો? તમારી આસપાસના લોકોને બોલતા સાંભડયા હસે કે આ દાદર માટે ફલાણા ડોક્ટર પાસે આટલા મહિનાઓ દવા લીધી તેમજ આ ક્રીમ પેલું લોશન લગાવ્યું પણ કોઈ ફરક પડતો નથી.
દાદર અર્થાત્ દાદ તે એક ચામડીનો રોગ છે જે ફંગલ ઇન્ફેક્શનને કારણે આ રોગ થાય છે. દાદર વ્યક્તિની હથેળીઓ, એડીઓ, ખોપડી, દાઢી તથા શરીરના કોઇપણ ભાગમાં થઇ શકે છે. દાદર શરીરના જે ભાગ પર થાય છે તે ભાગ પર ખંજવાળ આવ્યા કરે છે અને જ્યારે વ્યક્તિ તે ભાગને ખંજવાળવા લાગે છે ત્યારે તે શરીરની ચામડીમાં વધુ ફેલાય છે.
ભીનાશ, નમી અને ભીડ-ભાડવાળી જગ્યાઓએ રહેવાથી આ વધુ ફેલાય છે. આ બીમારી સામાન્ય રીતે સૌથી વધારે ચોમાસાની ઋતુમાં ફેલાય છે.તેમજ દાદરથી પીડાતી કોઇ વ્યક્તિનો સામાન વાપરવાથી પણ આ રોગ થઇ શકે છે. જો તમે તેનો કાંસકો, કપડા, ટુવાલ કે પથારીનો પ્રયોગ કરી દીધો તો દાદર તમારા સુધી સરળતાથી પહોંચી જશે.
આ સમસ્યામાંથી સંપૂર્ણ રીતે સાજા થવામાં અનેક મહિનાઓ લાગી જાય છે.
કેવા પ્રકારના દાદર ના લક્ષણોમાં ફાયદાકારક છે હોમિયોપથીક સારવાર?
- જ્યારે શરીર પર લાલ રંગના ધબ્બા પડે જેમાં ખંજવાળ આવે તેમજ કોઈક વખત સોજો દેખાવા લાગે. આ ખંજવાળ રાત્રે તેમજ પરસેવાથી વધે છે. તો ઝડપથી ડૉક્ટરને બદતાવા પહોંચી જજો કારણ કે આ દાદરના લક્ષણો હોઇ શકે છે. ઘણીવાર આના ડાઘા ગોળ આકારના હોય છે જેને સરળતાથી ઓળખી શકાય છે.
બીમારીના લક્ષણોની યાદી કરતા તમારી કે તમારા સ્વજનમાં રહેલા લક્ષણો ઓળખી સારા હોમિયોપથીક ડોક્ટર પાસે સારવાર લેવી અગત્યની બાબત છે. હોમિયોપેથિ છેલ્લો ઓપ્શન નહીં બેસ્ટ ઓપ્શન છે. હોમિયોપેથિની સફળતા બીજી ટ્રીટમેન્ટની સરખામણીમાં ઘણી વધુ છે. આ સૌથી સરળ અને સુરક્ષિત તેમજ નિરુપદ્રવી પણ છે.
જ્યારે કોઈપણ દંપતિ એક વર્ષ કે એનાથી પણ વધારે સમયથી પ્રયત્ન કર્યા હોવા છતાં ગર્ભધારણ કરી શકે નહીં તો એને ઇન્ફર્ટીલિટી અથવા વંધ્યત્વ કહે છે. આંકડાઓ મુજબ ભારતમાં 15 થી 20 % દંપતી નિસંતાન છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ મુજબ આ સમયની વધતી મુખ્ય બીમારીઓમાં વંધ્યત્વ પણ સામેલ છે. દેશમાં વધી રહેલી વંધ્યત્વની સમસ્યા તરફ ધ્યાન આપવાની જરૂર છે.વર્તમાનમાં બાળક માટે પ્રયાસ કરનાર 27.5 મિલિયન દંપતી વંધ્યત્વથી પીડાય છે. જેમાં 40થી 50 % માં વંધ્યત્વનું કારણ મહિલા અને 30થી 40 % કિસ્સાઓમાં પુરુષ જવાબદાર છે. જે દંપતી નિસંતાન છે તેમાંથી મોટાભાગના બાળકોને જન્મઆપી શકે તેવી ઉંમરમાં છે. સારી વાત એ છે કે આ સમસ્યાનો ઉકેલ ઉપલબ્ધ છે જે હોમિયોપેથિક સારવારમાં છે. ઇન્ફર્ટિલિટીની પ્રોબ્લેમ વધવાની સાથે જ હોમિયોપેથિની માંગ પણ ખૂબ વધી છે કારણ કે આ મેડિકલ સાઇન્સ ખૂબ જ કારગર અને સરળ છે.
કેવા લોકો માટે ફાયદાકારક છે હોમિયોપેથિ?
• જે મહિલાઓની ફેલોપિયન ટ્યૂબ બ્લોક હોય છે.
• જે મહિલાઓમાં અંડાશયની ક્વોલિટી ખરાબ હોય.
• અંડાશયમાંથી સમયસર સ્ત્રીબીજ છૂટું ન પડવું.
• ગર્ભાશયની રસોળી
• PCOS (પોલીસીસ્ટિક અંડાશય ડિસઓર્ડર)
• કસુવાવડ/ગર્ભપાત
• પીરિયડ્સ બંધ થઈ ગયા હોય છે.
• તેમજ પુરુષોમાં શુક્રાણુની સંખ્યા ઓછી હોય અથવા ક્વોલિટી સારી ન હોય.
• જાતીય નબળાઈ
• નપુંસકતા
હોમિયોપેથિ છેલ્લો ઓપ્શન નહીં બેસ્ટ ઓપ્શન છે. હોમિયોપેથિની સફળતા બીજી ટ્રીટમેન્ટની સરખામણીમાં ઘણી વધુ છે. આ સૌથી સરળ અને સુરક્ષિત તેમજ નિરુપદ્રવી પણ છે.
દરેક સ્ત્રીને માસિક ધર્મ સામાન્ય પરિસ્થિતિમાં નિયમિત રીતે દર મહિને 4 થી 8 દિવસ સુધી, પ્રમાણસર માત્રામાં તેમજ નજીવા દુ:ખાવા સાથે આવે તો તેને નીરોગી માસિક ધર્મ કહી સકે છે. તેમજ ગર્ભાવસ્થામાં, સ્તનપાન, મેનોપોઝ પછી ન હો ત્યાં સુધી તમારી પાસે નિયમિત માસિક સ્ત્રાવ હોવો જોઈએ. અનિયમિત, પીડાદાયક અથવા ભારે માસિક ગંભીર આરોગ્ય સમસ્યાના સંકેતો હોઈ શકે છે. અનિયમિત માસિક સગર્ભા બનવું પણ મુશ્કેલ બનાવે છે. પરંતુ જ્યારે સ્ત્રીઓને અસહ્ય દુ:ખાવો સાથે, એકદમ ઓછાં દિવસ, એકદમ ઓછી માત્રામાં, વધારે લાંબા સમય સુધી, વધારે માત્રામાં કમજોરી લાવે તેવું માસિક ધર્મ તેમજ માસિક સ્ત્રાવ સતત મહિનાઓ સુધી અટકે નહીં અથવા 3 થી 6 મહિના સુધી બિલકુલ પણ માસિક ન આવવું જેવી બધા જ પ્રકારની મુશ્કેલીઓ આવે તો તેને માસિકની બીમારીઓ કહે છે. સારી વાત એ છે કે આ સમસ્યાનો ઉકેલ ઉપલબ્ધ છે જે હોમિયોપથીક સારવારમાં છે.
કેવા લોકો માટે ફાયદાકારક છે હોમિયોપથીક સારવાર?
· Amenorrhea – છ મહિના થી એક વર્ષ સુધી બિલકુલ માસિક ધર્મ ન આવવું.
· Dysmenorrhea – અસહ્ય માત્રામાં માસિકમાં દુ:ખાવો થવો.
· Metrorrhagia – વધારે માત્રામાં અને લાંબા સમય સુધી માસિક આવવું.
· Hypermenorrhoea – વધારે માત્રામાં અને કમજોરીવાળું માસિક આવવું.
· Tardy Menses – ખૂબ જ ઓછી માત્રામાં માસિક આવવું.
· Catamenia – સતત બે મહિના વચ્ચે એક દિવસ પણ માસિક બંધ ન થવું.
હોમિયોપથી છેલ્લો ઓપ્શન નહીં બેસ્ટ ઓપ્શન છે. હોમિયોપથીની સફળતા બીજી ટ્રીટમેન્ટની સરખામણીમાં ઘણી વધુ છે. આ સૌથી સરળ અને સુરક્ષિત તેમજ નિરુપદ્રવી પણ છે.
આજે “મને થાઈરોઈડ છે” એમ કહેનારા ઘણા વ્યક્તિઓ મળશે જેમાં સ્ત્રીઓનુ પ્રમાણ વધારે જ હશે. પરંતુ અહિયાં એનો મતલબ ભીનો થાઈરોઈડ અથવા સૂકો થાઈરોઈડ કહેવાતા થાઈરોઈડના રોગો હસે કારણ કે થાઈરોઈડ તો માત્ર એક અંતસ્ત્રાવી ગ્રંથિ જ છે. થાઈરોઈડની બીમારી થવા પાછળનું સચોટ કારણ આધુનિક વિજ્ઞાન પાસે અજું સુધી નથી. કેટલાક વૈજ્ઞાનિક સંશોધનોના અથાક મહેનત બાદ આનુવંશિક, ઓટોઇમ્યુન કે તણાવ જેવા કારણોની શરણ આપે છે જ્યારે કેટલાક સ્ટીરોઈડ દવાઓની આડઅસર કહે છે. પરંતુ અગત્યના કારણોમાં અવ્યહારું જીવનશૈલી, ભોજન તરફની બેદરકારી પણ નજરઅંદાજ ના કરી શકાય. થાઈરોઈડની બીમારીમાં માત્ર થાઈરોઈડ ગ્રંથિ નહીં પરંતુ આખું શરીર તેના લક્ષણોથી સપડાય છે. થાઈરોઈડની બીમારીમાં માત્ર થાઈરોઈડ ગ્રંથિ નહીં પિટ્યુટરી ગ્રંથિ જે મગજમાં આવેલી હોય છે એનો પણ એટલીજ ભાગીદારી રહેલી હોય છે. તેનો સીધો સંબંધ થાઈરોઈડ માટે થતા લેબોરેટરીના ટેસ્ટમાં T-3 અને T-4 જે થાઈરોઈડ ગ્રંથિ અને TSH જે પિટ્યુટરી ગ્રંથિની ગરબડ દર્શાવે છે. સારી વાત એ છે કે આ સમસ્યાનો ઉકેલ ઉપલબ્ધ છે જે હોમિયોપથીક સારવારમાં છે.
કેવા પ્રકારના થાઈરોઈડની બીમારીના લક્ષણોમાં ફાયદાકારક છે હોમિયોપથીક સારવાર?
-
વધુ પડતો થાક અને અનિદ્રા
-
ઝડપથી વજન વધવુ પણ અમુકમાં વજન ઘટવું
-
શરીરમાં કડતર અને આળસ
-
શરીર અને ચેહરા પર સોજા આવવા
-
ખુબ જ પરસેવો થવો
-
વ્યહારમાં ચિડિયાપણું અને ઉદાસીનતા
-
કાર્યોમાં એકાગ્રતા ન રેહવી
-
માસિકમાં અનિયમિતતા
-
કબજિયાત
-
ત્વચા અને મોઢું સુકાઈ જવું
-
વાળ ઝડપથી ખરવા
-
પ્રેગનેન્સી થવામાં તકલીફો
-
વારંવાર કસુવાવડ થવી
જો કોઈ સમસ્યા ન હોય તો પણ દરેક મહિલાએ વર્ષમાં એકવાર થાઈરોઈડની તપાસ જરૂર કરાવવી જોઈએ. જો ક્યારેક તમને તમારી અંદર એવા કોઈ લક્ષણ દેખાય તો દર છ મહિનાના અંતરે થાઈરોઈડ ટેસ્ટ કરાવ્યા બાદ ડોક્ટરની સલાહ પર નિયમિત રૂપે દવાનુ સેવન કરો. જેનાથી શરીરમાં હોર્મોંસનુ સ્તર સંતુલિત રહે છે.
થાઈરોઈડની બીમારીમાં સૌથી મોટી ગેરમાન્યતા એ છે કે આ બીમારી મટી શકે નહીં એમાં આખી જિંદગી દવાઓનો સહારો લેવો પડે જે તદ્દન સફેદ જુઠાણું છે. હોમિયોપથી છેલ્લો ઓપ્શન નહીં બેસ્ટ ઓપ્શન છે. હોમિયોપથીની સફળતા બીજી ટ્રીટમેન્ટની સરખામણીમાં ઘણી વધુ છે. આ સૌથી સરળ અને સુરક્ષિત તેમજ નિરુપદ્રવી પણ છે.
શું તમે આ પ્રકારના ડાઘ તમારામાં કે તમારી કોઈ જાણીતી સ્ત્રીઓમાં એટલે તમારી માતા, બહેન, પત્ની, બેટી, ફોઈ, માસી, વગેરેમાં જોયા છે?
આ પ્રકારના ડાઘ મુખ્ય રીતે ચહેરા પર બન્ને ગાલ, નાક અને કપાણ પર જોવા મળે છે પણ કેટલીક વાર ચહેરા પર હડપચી અને ઉપરના હોઠ તેમજ નહિવત છતાય ગળામાં તેમજ ખભાની ત્વચા પર પણ જોવા મળે છે.
આ બીમારીનું નામ મેલાસ્મા (melasma) છે.
સામાન્ય રીતે આ ડાઘ તમારી ત્વચાના રંગ કરતા ઘેરા રંગના હોય છે.
સારી વાત એ છે કે આ ડાઘમાં કોઈ પણ પ્રકારના ખરાબ લક્ષણો જેવા કે ખંજવાળ, બળતરા, લોહી નિકડવું કે ત્વચા સુકાઈ જવી વગેરે તકલીફો હોતી નથી.
વાંધાજનક વાત એ છે કે સ્વતંત્ર રોગ નથી પણ બીજા કોઈ રોગ એટલે બિમારીનું લક્ષણ હોય શકે છે.
આજે ગુજરાતમાં દર 10 સ્ત્રીમાંથી 4 સ્ત્રીઓ આ બીમારીથી પીડાય છે.
તમને જાણીને નવાઈ લાગસે પણ આ રોગ પુરુષોમાં પણ જોવાય છે પરંતુ પીડિતોમાં પુરુષો માત્ર 5 % જ્યારે મહિલાઓનું પ્રમાણ 95 % છે.
દરેક વ્યક્તિના મગજમાં સવાલ જન્મે કે આ બિમારીનું કારણ શું હોય શકે?
મુખ્ય કરણોમાં ગર્ભનિરોધક દવાઓ, સૂર્યના UV કિરણો, ગર્ભાવસ્થા, વારસાગત, PCOD, વગેરે હોય છે.
સારી વાત એ છે કે આ સમસ્યાનો ઉકેલ ઉપલબ્ધ છે જે હોમિયોપથીક સારવારમાં છે.
હોમિયોપથી છેલ્લો ઓપ્શન નહીં બેસ્ટ ઓપ્શન છે. હોમિયોપથીની સફળતા બીજી ટ્રીટમેન્ટની સરખામણીમાં ઘણી વધુ છે. આ સૌથી સરળ અને સુરક્ષિત તેમજ નિરુપદ્રવી પણ છે.
આજના આધુનિક સમયમાં સ્ત્રીઓ માત્ર ઘરની ચોઘટ સુધી સિમિત રહી નથી જેથી ઘર અને બહારની દુનિયાનું સંતુલન કરવાના ચક્કરમાં શારીરિક અને માનસિક તાણ અને તણાવમાં ફસાઈ જાય છે. આજની ભાગદોડવાળા જીવનમાં સ્ત્રીઓ સમય પર જમતી નથી, ઉંધ પૂરી થતી નથી કે ના તો પોતાના સ્વાસ્થ્ય પર કાળજી લેતી નથી. આ જ કારણો તેમના શરીરમાં પહેલા ન જોવાતી બીમારીઓ ઉત્પન્ન થાય છે જેમાની બીમારીમાં PCOD અને અંડાશયની ગાંઠ છે. જેમાં PCOD એટલે એક કે બન્ને અંડાશયમાં બે કે તેથી વધુ સંખ્યામાં નાની નાની પાણી ભરેલી ગાંઠ થાય. જ્યારે Ovarian Cyst એટલે એક કે બન્ને અંડાશયની પાણી ભરેલી ગાંઠ. પહેલા 30 થી 60 વર્ષની સ્ત્રીઓમાં જવલ્લે જ જોવા મળતી હતી. આજે નાની છોકરીઓ થી લઈને મોટી ઉંમરની સ્ત્રીઓમાં આ બીમારીઓ સામાન્ય થઈ ગઈ છે. જેમાં શાળામાં જતી તરુણ છોકરીઓમાં પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે.
કેવા પ્રકારના અંડાશયની ગાંઠના લક્ષણોમાં ફાયદાકારક છે હોમિયોપથીક સારવાર?
-
માસિકની અનિમિતતા
-
બિલકુલ માસિક ન આવે
-
કમરમાં દુ:ખાવો થાય
-
વંધ્યત્વ/ ગર્ભવતી ન થાય
-
લાંબા સમય સુધી માસિક આવે
-
માસિકમાં અસહ્ય દુ:ખાવો થાય
-
અચાનક વજન વધવું
-
મોઢા અને હડપચી પર દાઢી જેવા વાળ ઉગે
-
મૂડ સ્વીંગ અને ચિડચિડાપણું
આ બીમારીઓ મટી શકે નહીં એમાં આખી જિંદગી દવાઓનો સહારો લેવો અથવા માત્ર સર્જરી કરાવીને ગાંઠ અથવા આખું અંડાશય કાઢવું પડે જે તદ્દન સફેદ જુઠાણું છે. સારી વાત એ છે કે આ સમસ્યાનો ઉકેલ ઉપલબ્ધ છે જે હોમિયોપથીક સારવારમાં છે. હોમિયોપથી છેલ્લો ઓપ્શન નહીં બેસ્ટ ઓપ્શન છે. હોમિયોપથીની સફળતા બીજી ટ્રીટમેન્ટની સરખામણીમાં ઘણી વધુ છે. આ સૌથી સરળ અને સુરક્ષિત તેમજ નિરુપદ્રવી પણ છે.
આજે આપણે નાની નાની બાબતોમાં લોકોને shit man, fucker, bitch, mad man બોલતા શરમાતા નથી પહેલા પાગલ, તોફાની, મગજવગરનો, ગાંડો એમ કહેતા. તાત્પર્ય એટલો જ કે દરેક વ્યક્તિઓ આજની આધુનિક દુનિયામાં કોઈપણ નાની મુસીબત આવે એટલે પહેલાથી તણાવપૂર્ણ હોવાથી સામેવાળી વ્યક્તિને પાગલ કહે છે જેની રીતો અને શબ્દોની કમી નથી જેનાથી તમે વંચિત પણ નથી.
આજ પરિસ્થિતીનો બીજો પહેલું એટલે સિક્કાની બીજી બાજુ જો કોઈને તમે માનસિક રોગી છે એમ કહી દો તો જાણે ભયંકર વિનાશ વેરી નાંખ્યો હોય એવિ પરિસ્થિતી ઉત્પન્ન થાય એટલે જ તમે કોઈને “પાગલ” કહી શકો પણ “માનસિક રોગી” નહીં.
દરેક વ્યક્તિના મગજમાં સવાલ જન્મે કે આ બધી માનસિક બિમારીઓનું કારણ શું હોય શકે? જાણીને નવાઈ લાગે પણ પહેલું કારણ તો તમે પોતે એટલે તમારી “પ્રકૃતિ” અથવા “તાસીર” છે. કેટલીક બીમારીઓની જેમ માનસિક બીમારીઓ પણ આનુવંશિક હોય છે તો ઘણીવાર તમારો સ્વભાવ અને આદતોની કારણે જન્મે છે. બીજા મોટા કારણમાં તમારી આસપાસના લોકો અને સામાજિક વાતાવરણ છે. પરંતુ આજે ત્રીજું મોટુ કારણ વધારે ખતરનાક છે જે છે લાંબા સમયસુધી લેવાતી દવાઓની આડઅસરો.
આ બધી માનસિક બીમારીઓની ચપેટમાં વધારે એકલા રહેતા વ્યક્તિઓ અને મોટી ઉંમર એટલે 45 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓ છે.
કેવા પ્રકારના માનસિક બીમારીના લક્ષણોમાં ફાયદાકારક છે હોમિયોપથીક સારવાર?
-
ડિપ્રેશન – માનસિક ઉદાસીનતા
-
આત્મહત્યાના વિચાર
-
મનમાં સતત ચાલતી ભ્રમણાઓ
-
ચિતભ્રમ
-
લઘુતાગ્રંથિ
-
ગુરુતાગ્રંથિ
-
બિનજરૂરી શંકા કરવાની આદત
-
ખરાબ સ્વપનો
-
માનસિક તણાવ
માનસિક બીમારીના લક્ષણોની યાદી કરતા તમારી કે તમારા સ્વજનમાં રહેલા લક્ષણો ઓડખી સારા હોમિયોપથીક ડોક્ટર પાસે સારવાર લેવી અગત્યની બાબત છે. આ બીમારીઓ મટી શકે નહીં એમાં આખી જિંદગી દવાઓનો સહારો લેવો તદ્દન સફેદ જુઠાણું છે. હોમિયોપથી છેલ્લો ઓપ્શન નહીં બેસ્ટ ઓપ્શન છે. હોમિયોપથીની સફળતા બીજી ટ્રીટમેન્ટની સરખામણીમાં ઘણી વધુ છે. આ સૌથી સરળ અને સુરક્ષિત તેમજ નિરુપદ્રવી પણ છે.કવિ કાલિદાસે તેમની કાવ્ય “રઘુવંશમ” માં “તન, ,મનની તદુ:રસ્તી વગર જીવનમાં કશું સંભવી શકે નહીં”
ફાઈબ્રોઈડ એ ગર્ભાશયમાં આવેલા સ્નાયુઓની ગાંઠ ને કહેવાય છે જ્યારે ગર્ભાશયનું પોલીપ્સ/રસોળી એ ગર્ભાશયમાં મસા જેવી ગાંઠ થાય જેને કહેવાય છે. ફાઈબ્રોઈડ અને ગર્ભાશયનું પોલીપ્સ નાની મગફળી થી લઈને મોટા તરબૂચ જેટલી આકારમાં મોટી થઈ શકે છે. જે એક અથવા તેથી વધુ સંખ્યામાં પણ ગર્ભાશયમાં હોઈ શકે છે. 70–80 % મહિલાઓ આ પ્રકારની બીમારીઓથી જીવનમાં પસાર થાય છે. આજે દર આઠમી સ્ત્રી મોટા આકારની ગર્ભાશયની ગાંઠથી પીડાય છે. સારી વાત એ છે કે આ ગાંઠ કેન્સરની હોતી નથી પરંતુ આવા 0.20 % મામલાઓમાં હોય પણ છે જે નહિવત છે. મોટા ભાગની મહિલાઓને ગર્ભાશયની નાની ગાંઠના લીધે કોઈપણ પ્રકારના લક્ષણો અનુભવી શકાતા નથી. પણ સવાલ તેમના થવા પછાડના કરણોમાં છે જે સામાન્ય રીતે આવા હોય શકે છે. જે સ્ત્રીઓ ઘણા લાંબા સમય સુધી શારીરિક સંબંધ ન બાંધે, મોટી ઉંમર સુધી અવિવાહિત રહે, લાંબા મોટી ઉંમર સુધી ગર્ભવતી ન થાય, શારીરિક સંબંધમાં સંતુષ્ટિ ન અનુભવે તેમજ અવ્યહારું જીવનશૈલી અને તણાવ મુખ્ય કરણોમાં ગણી શકાય ખરા.
કેવા પ્રકારના ગર્ભાશયની ગાંઠના લક્ષણોમાં ફાયદાકારક છે હોમિયોપથીક સારવાર?
-
માસિકની અનિમિતતા
-
માસિકમાં વધારે પડતો સ્ત્રાવ આવે
-
વંધ્યત્વ/ ગર્ભવતી ન થાય
-
શારીરિક સંબંધમાં અસહ્ય દુ:ખાવો થાય
-
લાંબા સમય સુધી માસિક આવે
-
માસિકમાં અસહ્ય દુ:ખાવો થાય
-
કમર અને પગમાં દુ:ખાવો થાય
આ બીમારીઓ મટી શકે નહીં એમાં આખી જિંદગી દવાઓનો સહારો લેવો અથવા માત્ર સર્જરી કરાવીને ગાંઠ અથવા આખું ગર્ભાશય કાઢવું પડે જે તદ્દન સફેદ જુઠાણું છે. સારી વાત એ છે કે આ સમસ્યાનો ઉકેલ ઉપલબ્ધ છે જે હોમિયોપથીક સારવારમાં છે. હોમિયોપથી છેલ્લો ઓપ્શન નહીં બેસ્ટ ઓપ્શન છે. હોમિયોપથીની સફળતા બીજી ટ્રીટમેન્ટની સરખામણીમાં ઘણી વધુ છે. આ સૌથી સરળ અને સુરક્ષિત તેમજ નિરુપદ્રવી પણ છે.
એકવાર સ્ત્રીઓને ગર્ભાવસ્થા દરમિયાન કુદરતી અથવા કૃત્રિમ કારણોથી કસુવાવડ થાય ત્યારે બીજી કે પછી વધુ વાર કસુવાવડ સહેલાઇથી થઈ જાય છે. પરંતુ ગર્ભપાત હંમેશા કૃત્રિમ કારણોથી એટલે કુંટુબના કે દંપતિઓ અંગત સ્વાર્થના લીધે ગર્ભપાત કરાવતા હોય છે જે કોઈ અજાણ્યા બાબત રહી નથી. સામાન્ય રીતે પહેલા પાંચ મહિના સુધી કસુવાવડ અને ગર્ભપાત થાય જે વધુ ગંભીર પરિસ્થિતીઓ નથી. પરંતુ પછીના ચાર મહિનાઓમાં ગર્ભપાત અને કસુવાવડ હંમેશા જોખમી થવાના પ્રમાણ સૌથી વધારે હોય છે.
કસુવાવડ પાછળ મુખ્ય કારણોમાં ગર્ભાશયની ખામીઓ, શારીરિક નબળાઈ, માનસિક આઘાત, અતિશય શારીરિક શ્રમ, અવ્યવહારુ જીવનશૈલી, જાતિય રોગો, વગેરે હોય છે.
ગર્ભપાત પાછળ મુખ્ય કારણોમાં ભુલથી રહી ગયેલ ગર્ભ,છોકરીનો ગર્ભ, અપૂરતો શારીરિક ભ્રૂણનો વિકાસ તેમજ ગેરમાન્યતાઓ, ધારણાઓ, અંધશ્રદ્ધા, વગેરે હોય છે.
એક સ્ત્રીના સ્વાસ્થ્ય માટે ના તો ગર્ભપાત કે ના તો કસુવાવડ બંન્ને યોગ્ય નથી. આ બંન્ને પરિસ્થિતીઓમાં નુકસાન માત્ર એક માતા અને જન્મ પણ ન લઈ શક્યા જીવનો જ થાય છે.
સારી વાત એ છે કે આ સમસ્યાનો ઉકેલ ઉપલબ્ધ છે જે હોમિયોપથીક સારવારમાં છે. હોમિયોપથી છેલ્લો ઓપ્શન નહીં બેસ્ટ ઓપ્શન છે. હોમિયોપથીની સફળતા બીજી ટ્રીટમેન્ટની સરખામણીમાં ઘણી વધુ છે. આ સૌથી સરળ અને સુરક્ષિત તેમજ નિરુપદ્રવી પણ છે.